આલ્ડિહાઈડ અને કીટોન સંયોજનોમાં એમોનિયા અને તેના વ્યુત્પન્ન ઉમેરવાની પ્રક્રિયા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્ડિહાઈડ અને કીટોનની એમોનિયા વ્યુત્પન્ન $(H_{2}N-Z)$ સાથેની પ્રક્રિયા એ ન્યુક્લિયોફિલિક યોગશીલ-વિલોપન પ્રક્રિયા છે.
$(1)$ ક્રિયાવિધિ:
એમોનિયા અને તેના વ્યુત્પન્ન $(H_{2}N-Z)$ જેવા ન્યુક્લિયોફાઈલ્સ આલ્ડિહાઈડ અને કીટોનના કાર્બોનિલ સમૂહ પર ઉમેરાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી અને એસિડ-ઉદ્દીપિત છે. મધ્યવર્તી સંયોજનના ઝડપી નિર્જલીકરણને કારણે સંતુલન નીપજ તરફ ખસે છે.
સામાન્ય પ્રક્રિયા:
$>C=O + H_{2}N-Z \rightleftharpoons >C(OH)NHZ \xrightarrow{-H_{2}O} >C=N-Z$
$(2)$ આલ્કોહોલનું ઉમેરણ:
આલ્ડિહાઈડ શુષ્ક $HCl$ વાયુની હાજરીમાં મોનોહાઈડ્રિક આલ્કોહોલના એક અણુ સાથે પ્રક્રિયા કરીને હેમિયાસેટલ બનાવે છે,જે આલ્કોહોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરીને એસેટલ બનાવે છે.
$(3)$ ચક્રીય કીટાલ:
કીટોન શુષ્ક $HCl$ વાયુની હાજરીમાં ઇથિલીન ગ્લાયકોલ જેવા ડાયહાઈડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને ચક્રીય નીપજ બનાવે છે જેને ઇથિલીન ગ્લાયકોલ કીટાલ કહેવાય છે.
$(4)$ જળવિભાજન:
એસેટલ અને કીટાલનું જલીય ખનિજ એસિડ સાથે જળવિભાજન કરવાથી અનુરૂપ આલ્ડિહાઈડ અને કીટોન મળે છે.

Explore More

Similar Questions

વેનિલીન વિશે શું સાચું છે?

એક જ કાર્બન પર બે $-OH$ સમૂહ ધરાવતા સંયોજનો સામાન્ય રીતે અસ્થાયી હોય છે,પરંતુ નીચેનામાંથી કયું સ્થાયી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવા પર સિલ્વર મિરર બનાવતું નથી?

$C_5H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન '$X$' ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ કસોટી તથા ટોલેન્સ કસોટીમાં નકારાત્મક પ્રતિભાવ આપે છે. રિડક્શન પર તે $n-$પેન્ટેન આપે છે. '$X$' શું હોઈ શકે?

ઉપર મુજબનું રૂપાંતરણ કરવા માટેના પ્રક્રિયકો $P$,$Q$,$R$ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo